Tuesday, November 1, 2016

GPSC Nayab Mamlatdar General Science Questions With Answer - 2

★ સામાન્ય વિજ્ઞાન ★
🌷🌷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌷🌷

*➖➖➖➖➖➖*
📚ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
✅સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )
*➖➖➖➖➖➖*
📚 મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
✅ પિતાશયમાં
*➖➖➖➖➖➖*
📚 કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
✅ લાલ રંગની
*➖➖➖➖➖➖*
📚 સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
✅ અલ્ટ્રાવાયેલેટ કિરણ
*➖➖➖➖➖➖*
📚 પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
✅ ઘોડાનું
*➖➖➖➖➖➖*
📚 વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
✅ ટેકોફેરોલ
*➖➖➖➖➖➖*
 📚 હાઇડ્રોપોનીક્સ શું છે ?
✅ માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .
*➖➖➖➖➖➖*
📚 મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
✅ કાર્લવોર્ન ડ્રીચ
*➖➖➖➖➖➖*
📚 પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
✅ કાર્બન ડેટિંગ
*➖➖➖➖➖➖*
📚 કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
✅ ચામાચિડિયું

*➖➖➖➖➖➖*

No comments:

Post a Comment