Tuesday, November 1, 2016

GPSC Nayab Mamlatdar General Science Questions With Answer - 1

સામાન્ય વિજ્ઞાન 
🌻જીકે ઇસ બેસ્ટ ફોર એવર🌻🌻
➖➖➖
કૅલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: CaCO3
➖➖➖
હાઇડ્રોક્લોરિક ઍસિડનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: HCl
➖➖➖
આરસપહાણ અને હાઇડ્રોક્લોરિક ઍસિડની પ્રક્રિયા કયો વાયુ ઉત્પન્ન થાય છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ
➖➖➖
કાર્બન ડાયૉક્સાઈડ વાયુનું અણુસૂત્ર કયું છે ?
જવાબ: CO2
➖➖➖
કાર્બન ડાયૉક્સાઈડ વાયુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ: અંગારવાયુ
➖➖➖
દહનશામક વાયુ કયો છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ
➖➖➖
કયો ભૌતિક ગુણધર્મ કાર્બન ડાયૉક્સાઈડ માટે સાચો છે ?
જવાબ: દહનશામક
➖➖➖
ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રૉની મદદથી ફૂંક મારતા દ્રાવણનો રંગ કેવો થાય છે ?
જવાબ: દૂધિયો
➖➖➖
વધુ દબાણે કાર્બન ડાયૉક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થવાથી શું બને છે ?
જવાબ: કાર્બોનિક ઍસિડ
➖➖➖
વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે ક્યો વાય ઉપયોગી છે ?
જવાબ: કાર્બન ડાયૉક્સાઈડ
➖➖➖

No comments:

Post a Comment