Friday, November 4, 2016

GPSC Nayab Mamlatdar General Science Questions With Answer - 3

સામાન્ય જ્ઞાન
┈┈┈••✦✿✦••┈┈┈
GK IS BEST FOR EVER
┈┈┈••✦✿✦••┈┈┈

નખપ્રતિ વર્ષ લગભગ કેટલા વધે છે?
2 ઈંચ
માણસના નખ શાના બનેલા છે?
કેરોટીનના (મૃત પ્રોટીન)

માણસની ચામડીનો રંગ શરીરમાં રહેલા કયા કારકોથી ગ્રસિત થાય છે?
મેલાનિન, કેરોટીન તથા હિમોગ્લોબીન
એક માણસને સામાન્ય રીતે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?
7 - 8 લીટર
મનુષ્ય પોતાની પાંપણ એક નિયમિત અંતરે ઝપકતી રહે છે. આ અંતર લગભગ કેટલું હોય છે?
5 -6 સેકંડ
કયું પ્રાણી એક વર્ષ સુધી ભોજન વિના ચલાવી સકે છે?
માંકળ
કુતરો કેટલા દિવસ ભોજન વિના ચલાવી શકે છે?
20 દિવસ
ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ?
"આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
ન્યુટનની ગતિનો બીજો નિયમ?

બળનો -પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના બળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે.

No comments:

Post a Comment