Tuesday, November 1, 2016

GPSC Nayab Mamlatdar Gujarati Sahitya Questions With Answer - 1

☆ ગુજરાતી સાહિત્ય ના પ્રશ્નો ☆
*➖➖➖➖➖➖*
📚 સુંધાશું કોનું ઉપનામ છે?
✔ દમોદર ભટ્ટ
*➖➖➖➖➖➖*
📚 ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔ બાલા શંકર કંથરિયા

*➖➖➖➖➖➖*
📚 લોક નાટક ભવાય નાં સર્જક?
✔ જૂગત રામ દવે
*➖➖➖➖➖➖*
📚 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔ ભાલણ
*➖➖➖➖➖➖*
📚 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે?
✔ કરશાનદસ માણેક
*➖➖➖➖➖➖*
📚 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે?
✔ મળેલા જીવ
*➖➖➖➖➖➖*
📚 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે?
✔ આખ્યાન
*➖➖➖➖➖➖*
📚 ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ?
✔ ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન
*➖➖➖➖➖➖*
📚 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર?
✔ મુંબઈ સમાચાર
*➖➖➖➖➖➖*
📚 ભોજા ભગત નું જન્મ સ્થળ......?
✔ ફતેહપુર (અમરેલી)
*➖➖➖➖➖➖*
📚 ડોલન શૈલી નાં પીતા?
✔ કવિ ન્હાનાલાલ
*➖➖➖➖➖➖*
📚 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે?
✔ પંડિત યુગ
*➖➖➖➖➖➖*
📚 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848
*➖➖➖➖➖➖*
📚 ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે?
✔ શબ્દસ્રુતી
*➖➖➖➖➖➖*

No comments:

Post a Comment