Saturday, November 5, 2016

GPSC Nayab Mamlatdar GK Questions With Answer - 4

Samany gyan
🔷🔷જીકે ઇસ બેસ્ટ ફોર એવર🔷🔷

📚સરયું નદીને કિનારે કઈ પ્રાચીન નગરી આવેલી છે ?
અયોધ્યા નગરી
*➖➖➖➖➖➖*
📚 ભારતમાં સૌથી વધારે મસાલા કયા રાજ્યમાં થાય છે (મસાલા રાજ્ય ) ?
કેરળમાં
*➖➖➖➖➖➖*
📚 ભારતનું સૌથી મોટું રણ કયા રાજ્યમાં આવેલું છે ?
રાજસ્થાનમાં - થરપાકારનું રણ
*➖➖➖➖➖➖*
📚 નાસિક કઈ નદીને કિનારે આવેલું છે ?
ગોદાવરી નદીને કિનારે
*➖➖➖➖➖➖*
📚 કોલકાતા બંદરેથી સૌથી વધારે નિકાસ શાની થાય છે ?
કોલસાની
*➖➖➖➖➖➖*
📚 ઉત્તર પ્રદેશના મુગલસરાઈ નગરનું નવું નામ જણાવો ?
પંડિત દિન દયાલ ઉપાધ્યાયનગર
*➖➖➖➖➖➖*
📚 અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
દક્ષિણ -પશ્ચિમે
*➖➖➖➖➖➖*
📚 કેરલ રાજ્યમાં કયું બંદર આવેલું છે ?
કોચીન બંદર
*➖➖➖➖➖➖*
📚 SEBI (સિક્યુરીટી એન્ડ એક્ષ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા )નું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
મુંબઈમાં
*➖➖➖➖➖➖*

આ બ્લોગ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે બનાવવામા આવી છે. આ બ્લોગ આપને કેવી લાગી એ અંગેના સુચનો આપ Comment Box પર અપી સકો છો. તમારી પાસે પન જો આવુ મટીરીઅલ હોય તો આપ મારા Email એડ્રેસ Jayesh93111@gmail.Com પર મોકલી આપવા વિનંતી આભાર

No comments:

Post a Comment