Tuesday, November 1, 2016

GPSC Nayab Mamlatdar GK Questions With Answer - 2

♬ સામાન્ય જ્ઞાન ♬
💈💈જીકે ઇસ બેસ્ટ ફોર એવર💈💈

*➖➖➖➖➖➖*
📚 ગુજરાતમાંથી કયા નંબરનો હાઇવે પસાર થાય છે ?
✅ નેશનલ હાઇવે નંબર - 8
*➖➖➖➖➖➖*
📚 નેશનલ હાઇવે નંબર .2 ક્યાં બે શહેરોને જોડે છે ?
✅દેલ્હી -કોલકાતા
*➖➖➖➖➖➖*
📚 નેશનલ હાઇવે નંબર .1 કયા બે શહેરોને જોડે છે ?
✅દેલ્હી - અમૃતસર
*➖➖➖➖➖➖*
📚 ઓરિસ્સામાં આવેલા કોણાર્કના સૂર્ય મંદિરના રથમાં કેટલા ઘોડાં છે ?
✅6 (છ) ઘોડાં છે.
*➖➖➖➖➖➖*
📚 ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો ?
✅જમ્મુતાવી -કન્યાકુમારી સુધી
*➖➖➖➖➖➖*
📚 ભારતમાં સૌથી વધારે તાંબુ ઉત્પન્ન કરતુ રાજ્ય કયું ?
✅રાજસ્થાન રાજ્ય
*➖➖➖➖➖➖*
📚 હાથીઓ માટેનો પશુ વિસ્તાર ક્યાં આવેલો છે ?
✅પેરીયારમાં
*➖➖➖➖➖➖*
📚  ભારતમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે ?
✅ઓરિસ્સામાં
*➖➖➖➖➖➖*
📚 ભારતનું ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્ર ક્યાં આવેલું છે ?
✅શ્રી હરિકોટામાં
*➖➖➖➖➖➖*

No comments:

Post a Comment